ડાંગ જિલ્લામાં સુબિર તાલુકાના મહાલ સીટ પર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છગનભાઇ ઝીણાંભાઈ કનસ્યા 298 મતો થી જીત મેળવી ભગવો લહેરાવ્યો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લામાં સુબિર તાલુકાના મહાલ સીટ પર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છગનભાઇ ઝીણાંભાઈ કનસ્યા 298 મતો થી જીત મેળવી પેટા ચૂંટણીમાં સંગઠન પ્રભારી સીતાબેન નાયક,સંગઠન પ્રભારી પ્રફફૂલભાઈ પાનસેરિયા,પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવાર,ધારાસભ્ય વિજયભાઇ પટેલ ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાંવીત,મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત,હરીરામ સાવંત,કિશોરભાઈ ગાંવીત,સહિત વિવિધ મોરચાના પ્રમુખ ,મંત્રી ,કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી ઘેર ઘેર પ્રચાર પ્રસાર નો મહત્વનો ફાળો ભજવ્યો હતો.પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા અન્ય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે ડાંગની આદિવાસી પ્રજાએ વિકાશ ની સંવેદનશીલ સરકાર ને ચુકાદો આપી જનાદેશ આપ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM