ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવાના પટાંગણામા હાથ ધરાયુ વૃક્ષારોપણ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામના ચોથા દિવસે નિયત કાર્યક્રમ અનુસાર ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે પણ વૃક્ષારોપણ કરાયુ હતુ.
કચેરીના પટાંગણામા સ્થાનિક વન વિભાગના સહયોગથી હરડે, આમળા, સેવન, અને અર્જુન સદડ જેવા ઔપધિય વૃક્ષોનુ વાવેતર કરી, કર્મચારીઓએ તેના જતન, સંવર્ધનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *