મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 ની પેટા ચૂંટણીમાં ભાજપ ની જીત

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

હેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 ની પેટા ચૂંટણીમાં ભાજપ ની જીત બદલ સાંસદ શારદાબેન પટેલે ઉમેદવાર શ્રી ફાલ્ગુની બેન પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા તેમજ તેમણે આજે મહેસાણા પોલીસ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ કર્યું અને મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે મહેસાણા જિલ્લામાં ટીમની રચના કરી.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *