ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં વન મહોત્સવ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું

કમલમ્ દૈનિક ખેડબ્રહ્મા તાલુકા બ્યુરો ચીફ અંકુર જાની

રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં વન મહોત્સવ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ખેડબ્રહ્મા પોલીસ્ટેશન માંથી પીએસઆઇ વિશાલભાઈ પટેલ ફોરેસ્ટ વિભાગ માં થી આર એફ ઓ જયપાલસિંહ ચાવડા સિનિયર સીટીઝન ખેડબ્રહ્મા સંગઠન ના શહેર પ્રમુખ અરવિંદ ભાઈ રાવલ મહામત્રી પ્રશાંતભાઈ પટેલ તેમજ ટી,આર,બી જવાન, મગાર્ડ,જી,આર,ડી પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અંદાજિત ૧૦૦ વૃક્ષ જેટલા વૃક્ષ નું વાવેતર કરવા માં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *