રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આહવા દ્વારા વિજ્યાદશમી એ પથ સંચલન તથા ઉત્સવ તેમજ શસ્ત્રપુજન યોજાયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આહવા દ્વારા વિજ્યાદશમી એ પથ સંચલન તથા ઉત્સવ તેમજ શસ્ત્રપુજન યોજાયું આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શ્રીસંપ્રદાય નાં અધ્યક્ષ નિલેશભાઈ ભોયે આહવા તાલુકા નાં સંઘચાલાક છબીલદાસ વ્યવહારે સંઘ નાં પ્રચારક અશ્વિનભાઈ કડેચા જિલ્લા સહ કાર્યવાહ પ્રશાંતભાઈ બોરસે આહવા તાલુકાનાં કાર્યવાહ સ્મિત પટેલ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *