લોકસભા સંસદશ્રી શારદાબેન પટેલ તેમજ ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલ દ્વારા ઊંઝા તેમજ આજુબાજુની જનતા ને ભેટ.

રિપોર્ટ..ડેવિડ પટેલ.

લોકસભા સંસદશ્રી શારદાબેન પટેલ તેમજ ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલ દ્વારા ઊંઝા તેમજ આજુબાજુની જનતા ને ભેટ.જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે સાંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ તેમજ ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલની સ્થાનીક વિસ્તાર વિકાસ ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.ઊંઝા તેમજ આજુબાજુના ગામડાના લોકોને ખૂબ ફાયદો થશે.સદર એમ્બ્યુલન્સના ઉપયોગ ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ કે મહેસાણા મોકલવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *