અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દિવાળી ચિત્ર સ્પર્ધા નું આયોજન

અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દિવાળી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. અને આ સ્પર્ધા ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે યોજાયી હતી, વિદ્યાર્થીઓમાં રચનાત્મક શૈલી વિકસાવવામાં માટે આ સ્પર્ધા બાલમંદિર થી લઈ ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *