પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા લોકો માટે ખુશખબર

ગુજરાતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે સર્વ પ્રથમ વાર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ના નેતૃત્વ માં “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ”દ્વારા રાજારામ વિદ્યાલય,વટવા મુકામે મફતમાં ટયુશન ક્લાસ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સુવિધા નું લાભ લઇ રહ્યા છે.અને ગુજરાત ના જે પણ વિદ્યાર્થીઓ આ સુવિધા નું લાભ લેવા માંગતા હોય.તેવો આપેલ નમ્બર ૮૫૧૧૧૪૮૮33 પર સમ્પર્ક કરે.કમલમ પરિવાર ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ની સમગ્ર ટીમને સરાહનીય કાર્ય કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM