
64 મોરબી હળવદ વિધાનસભા સીટમાં હળવદ શહેર યુવા ભાજપ ટીમ દ્વારા યુવા મતદાર સંપર્ક અભિયાન કરી નવા યુવાઓ ને જોડવામાં આવ્યા,આ કાર્યક્રમમાં લોકપ્રિય જનપ્રતિનિધી આદરણીય પરસોમભાઈ સાબરીયા જી,શહેર ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી કેતનભાઈ દવેજી તેમજ ભાજપ અગ્રણી અજયભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં તેમજ જીલ્લા યુવા ભાજપના આગવું વાક ચાતુર્ય ધરાવતા યશસ્વી મહામંત્રીશ્રી તપનભાઈ દવે,જીલ્લા યુવા ભાજપના મંત્રી શ્રી રવિભાઈ પટેલ,હળવદ શહેર યુવા મોરચાના સહપ્રભારી હિરેન પંડ્યાના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલ,યુવા મતદારને સન્માન કરી પુષ્પ માલા પહેરાવી આવકાર્યા અને શુભેચ્છા પાઠવી હતી..
