કાર્યક્રમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંતત્રી શ્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર પ્રભારી ઘનશ્યામભાઈ ગોહેલ ,રજનીભાઈ સંઘાણી વર્ગના વાલી દેવીકાબેન મહેતા તેમજ મોરબી શહેર અધ્યક્ષ લાખાભાઇ જારિયા, મહામંત્રી શ્રી ભાવેશભાઈ કંઝારિયા, રિસીપભાઈ કૈલા, મોરબી શહેર પ્રભારી શ્રી ઓ, મોરબી જિલ્લા ભાજપ અને શહેર ભાજપના ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ સર્વે પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબહેન, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ ચેરમેન શ્રી ઓ, કાઉન્સિલરો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ કાર્યક્રમના વક્તા શ્રી ભાણજીભાઈ વરસડા, સુભાષચંદ્ર પડસુંબિયા , અમરશીભાઈ મઢવી, ચંદુભાઈ હુંબલ, હસુભાઈ પંડ્યા, નિકુંજભાઈ કોટક, કવિનભાઈ શાહ આ તમામ વક્તા શ્રી ઓએ ખુબજ સરસ રાષ્ટ્ર વિશે અને પાર્ટીની કાર્યપધ્ધતિ, સરકારની યોજનાઓ તેમજ ડૉ. શ્યામાંપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને સમગ્ર ભારત દેશના લોકપ્રિય માનનીય વડાપ્રધાન નરન્દ્રભાઇ મોદી સાહેબ વિશે ખુબજ સરસ માહિતી આપી આ પ્રશિક્ષણ વર્ગમાં તમામ અપેક્ષિત લોકોએ શાંતિથી વક્તાશ્રી ઓને સાંભળીને આનંદિત થયા હતા અને બધા વકતા શ્રીઓને બિરદાવ્યા હતા….. જય હિન્દ….. જય ભારત



