ગુજકોમાસોલ ગુજરાતમાં  250 મોલ તૈયાર કરશે

 હવે મોલમાં એવી વસ્તુઓ વેચાવા જઇ રહી છે જે જાણીને ખેડૂતો થશે ખુશ, ગુજરાતમાં 250 મોલ થશે તૈયાર

ગુજકોમાસોલ ગુજરાતમાં  250 મોલ તૈયાર કરશે.જેમાં ખેતીને લગતી તમામ ચીજવસ્તુઓનું મોલમાં વેચાણ થશે. ખાતર, બિયારણ, દવા સહિતની વસ્તુનું વેચાણ ગુજકોમાસોલ ગુજરાતમાં  250 મોલ તૈયાર કરશે.જેમાં ખેતીને લગતી તમામ ચીજવસ્તુઓનું મોલમાં વેચાણ થશે. આ મોલમાં માત્ર ગુજકોમાસોલ દ્વારા બનાવાયેલી પ્રોડકટનું જ  વેચાણ થશે. ખાતર, બિયારણ, દવા સહિતની વસ્તુનું વેચાણ થશે. ઉપરાંત તમામ વેચાણ મહિલા મંડળ દ્વારા તૈયાર થયેલી વસ્તુ હશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *