સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાપા ગામે સરકાર દ્વારા નવનિર્મિત આંગણવાડી ના મકાનનું ઉદઘાટન ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ કુમારી કૌશલ્યાકુવરબા. અને હિંમતનગર ના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.શોશ્યલડિસ્ટન્સ અને સરકારના પ્રવર્તમાન નિયમોને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો…..

