બાયડના યુવાને ‘બાયડની ગાથા’ નામનું ગીત લોન્ચ કર્યું…..

 અરવલ્લી જીલ્લાના બાયડ નગરમાં આવેલા પ્રાચીન સ્મારકો, મંદિરો અને નગરની આગવી ઓળખ ઉભી કરતી ગલીઓ વગેરે બાબતો વણીને ‘બાયડની ગાથા’ નામનું ગીત બાયડ નગરના યુવાનોએ તૈયાર કર્યું છે. જેને શનિવારના  રોજ જીલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. બાયડનગરના યુવાનો સ્મિત પટેલ,  જીતકુમાર બ્રહ્મભટ્ટ મન ભરવાડ ની ત્રિપુટીએ આ ગીત તૈયાર કર્યું હતું. આ ગીતનો અવાજ સ્મિત પટેલનો છે. આ ગીતમાંથી થનાર આવક વ્રુદ્ધાશ્રમમાં આપવામાં આવનાર છે તેમ યુવાનોએ જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *