મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન

૫૬માં જન્મદિવસ નિર્મિતે શહેર બક્ષીપંચ મોરચા તથા શહેર યુવા મોરચા દ્વારા સંયુક્ત ક્રમે આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કું. કૌશલ્યા કુવરબા પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી. પટેલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કમલેશભાઇ બારોટ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી નિલાબેન પટેલ, હિંમતનગર પાલિકાના પ્રમુખ શ્રી યતિનબેન મોદી, પાલિકાના ચુંટાયેલ સદસ્ય શ્રીઓ, હિંમતનગર શહેર સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, વિવિધ મોરચાના આગેવાનો, બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રીઓ તથા કાર્યકર્તા મિત્રોની ઉપસ્થીતીમા યોજવામા આવ્યો.આ કાર્યક્રમ નિમિત્તે મારા ૫૬ વર્ષ પુર્ણ થતા ૫૬ બ્લડની બોટલો એકત્રીત કરી તે બદલ સૌનો આભાર માનું છું.આ સેવાભાવી કાર્ય કરવા બદલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કલ્યાણભાઇ દેસાઈ, મહામંત્રી શ્રી રાકેશભાઇ ભાટિયા તથા શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી ધ્રુવભાઇ શાહ તથા સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *