કચ્છના ના ધોરડા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજાયેલ

કચ્છના ના ધોરડા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજાયેલ સાધ્વીજીઓની શિબીરમાં જામનગર જિલ્લા મહિલા અગ્રણીની ઉપસ્થીતી કચ્છ ના ધોરડા મુકામે આંતરાષ્ટ્રીય મહીલા દિવસે સાધ્વીજીઓની શિબીર યોજાઈ હતી પુ સાધ્વી ઋતભરા તેમજ કેન્દ્રીય મંત્રી સાધ્વી નીરજના જ્યોતીજીના પોજાયેલ કાર્યક્રમમાં જામનગર જિલ્લા મહિલા અગ્રણી તથા કચ્છના પ્રભારી પ્રતિક્ષાબા જાડેજા જામજોધપુર ભાજપ મહિલા અગ્રણી હેપીબેન ભાલોડીયા ઉપસ્થીત રહેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *