આણંદ ખાતે નારી શક્તિનું સન્માન કરાયું

રિપોર્ટ;- બીના પટેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ નારીશક્તિ ને સન્માનિત કરવાનો અવસર છે તેવું કહેવું જરા પણ અતિશ્યોક્તિ નથી. આણંદ ખાતે છેલ્લા ૩ વર્ષ થી અમીન ઓટો, રાજશ્રી ઝુંપડપટ્ટી, લોટીયા ભાગોળ, નવાઘરાં ના શ્રમ વિસ્તાર ના બાળકો ને નિઃશુલ્ક અભ્યાસ કરાવનાર તથા બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાન ને લોકજાગૃતિ માટે પ્રયત્નશીલ એવા બેન શ્રી હિનાબેન બુધાભાઈ તડવી સાથે સાંસદ મિતેષ પટેલ એ મુલાકાત કરી ને તેમને આ કાર્ય બદલ સન્માનિત કર્યા અને નારી શક્તિ ને નમન કર્યા હતા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *