૯ ફીટ શિવલિંગ શોભાયાત્રા નું વડોદરા ગોલ્ડન ચોકડી પાસે દર્શન અને સ્વાગત પૂજન કરવા માં આવ્યું

રામેશ્વર થી નીકળેલી ૯ ફીટ શિવલિંગ શોભાયાત્રા કે જે ૯૫૦૦ કિલોમીટર અંતર કાપી પૂરા ભારત વર્ષ નું ભ્રમણ કરી સુંદરવન જશે, લીગલ રાઇટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત આ શોભાયાત્રા નું વડોદરા ગોલ્ડન ચોકડી પાસે એસ. કે. મોબાઈલ અને ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા દર્શન અને સ્વાગત પૂજન કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *