ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી ની સમીક્ષા બેઠક સંગઠન પ્રભારી સીતાબેન નાયક,પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ,સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર,અને ધારાસભ્ય વિજયભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટિલજીની આગામી દિવસોમાં આહવા ખાતે યોજાનાર વન ડે વન ડિસ્ટ્રીક વિઝીટ અંગે જિલ્લા સંગઠન,હોદ્દેદારો,વિવિધ મોરચા,ચૂંટાયેલા તાલુકા,જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોની જવાબદારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ જીની યોજાનાર બેઠકની વ્યૂહરચના માટે સૌ કાર્યકરો પાસે સૂચનો અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત,વઘઇ તાલુકા પ્રમુખ સંકુન્તલાબેન પવાર,સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી,ઉપ પ્રમુખ બળવંત દેશમુખ,સંગઠન મહામંત્રીઓ હરીરામ સાવંત,કિશોરભાઈ ગાંવીત,મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી,ઊર્મિલાબેન ખૈરાડ,ત્રણેય તાલુકાના પ્રભારીઓ ધર્મેશભાઈ પટેલ,દિનેશભાઈ ભોયે,શંકરભાઇ પવાર,સંજયભાઈ પાટીલ, આઇટી સેલના ગીરીશભાઈ મોદી,આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે,મહામંત્રી સતિષભાઈ સૈદાને,પ્રદેશ આદિજાતિ મંત્રી સુભાષભાઈ ગાઈન,યુવા પ્રમુખ પંકજ દળવી,જીગરભાઈ પટેલ,યુવા પ્રભારી હીરાભાઈ રાઉત,સારુબેન વળવી,કાર્યાલય મંત્રી મેરિષભાઈ પવાર,અનુસૂચિત મોરચાના પ્રવીણભાઈ આહિરે,આઝાદ બઘેલ,લઘુમતી સેલના મહેદ્રભાઈ માસ્તર,જિલ્લા પંચાયત સદસ્ય હરીશભાઈ બચ્છાવ, સહિત વિવિધ મોરચાના પ્રમુખ ,મંત્રીઓ ,કાર્યકર્તાઓ હાજર રહી બેઠકને સફળ બનાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM