
રિપોર્ટ: બીના પટેલ
ગુજ.વિધાનસભા સમિતિખંડ ખાતે પંચાયતી રાજ સમિતિની મહિલા અને બાળ વિકાસ અંતર્ગત અગત્યની બેઠક મળી. આ પ્રસંગે ખંભાત ધારાસભ્ય મયુરભાઈ રાવલ, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર, અકોટા ધારાસભ્ય સીમાબેન મોહિલે, નાંદોદ ધારાસભ્ય પ્રેમસિંહ વસાવા, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ ઉપસચિવ કારંગીયા અને સ્વભંડોળ નિરીક્ષક ચારુબેન ભટ્ટ સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
