ચોમાસુ વહેલુ બેસે તો બ્રિજ સહિતના પ્રોજેક્ટસ ધીમા પડવા ની ચિંતા અધિકારીઓમાં જોવા મળી રહી છે

રાજકોટમાં ચોમાસું વહેલું બેસી જાય તો મનપા બ્રિજ થી માંડી રામવન સહિતના અનેક પ્રોજેક્ટર ની ગતિ પર અસર પડી શકે છે આજે આ મહત્વના પ્રોજેક્ટની સાઇટ વિઝીટ આજથી ફરી કમિશનરે શરૂ કરી છે આજે તેઓએ રામ વન ના બાકી કામ ઝડપથી પૂરા કરવા એજન્સીને સૂચના આપી હતી છે તો નવાગામનો સી.સી.રોડ પણ હજુ પૂરો થયો ન હોય આ કામ પણ ઝડપથી કરવા સૂચના આપી છે ગત પખવાડિયે પુરા રાજ્યમાં કેવોરી સંચાલકોની હડતાલના પગલે પુરા રાજમાં કાચામાલની સપ્લાય બંધ થઈ હતી તે કારણે અમુક કામો ધીમા પડી રહ્યા હતા આ બાદ હવે ચોમાસુ દેખાઈ રહ્યું છે કે ગત વર્ષે કોરોના ના કારણે અમુક બ્રિજ સ્માર્ટ સિટી સહિતના કામો પર અસર પડી હતી હવે તંત્રને ધારકો નથી પહેલો વરસાદ આવતા વિધાનસભાની ચૂંટણી વર્ષમાં અમુક કામો ઝડપથી પૂરા કરવાની ચિંતા અધિકારીઓને થવા લાગે છે શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તે માટે અમિતભાઈ અરોરાએ અધિકારીઓને વિવિધ કામે નિયમ એજન્સીઓ સાથે રાખીને રામ વન અને નવાગામ ખાતે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM