પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડજી ની સુચના

પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડજી ની સુચના અને માર્ગદર્શન થી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચાની શહેર કારોબારીની બેઠક શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી ડૉ.વિજયભાઈ શાહ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પંચાલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી, ના મહામંત્રી શ્રી સુનીલભાઈ સોલંકી ની વિશેષ ઉપસ્થિતમાં વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભરતભાઈ સ્વામી ના અઘ્યક્ષ સ્થાને મળી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ના મહાનગરમાં રહેતા પદાધિકારીશ્રીઓ – હોદ્દેદારશ્રીઓ – પ્રભારીશ્રીઓ, મહાનગર ના પદાધિકારીશ્રીઓ- હોદ્દેદારોશ્રીઓ તથા વોર્ડ ના પ્રમુખશ્રીઓ – મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં આગેવાનો દ્વારા આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *