
જિલ્લાના હજારો ખેડૂતો – પશુપાલકો માટે જીવાદોરી સમાન બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક , પાલનપુરના નવનિયુકત ચેરમેન તરીકે ભાજપના યુવા આગેવાન સવશીભાઈ ચૌધરીની વરણી થતાં જિલ્લા ભાજપ ના આગેવાનો અમૃતભાઈ દેસાઈ (ગઢ) , લાલજીભાઈ પ્રજાપતિ , મેરુજી ધુખ એ બુકેથી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી..
