






અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મિટિંગ અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ મહેશભાઇ ભાનુશાલીના અધ્યક્ષ સ્થાને યોજાઈ સૌપ્રથમ વિક્રમસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું આ મિટિંગમાં અબડાસાના જનપ્રિય ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા અબડાસા વિધાનસભાના વિસ્તારક જયપાલસિંહ ચાવડા તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પુરુષોત્તમ મારવાડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મુળજીભાઈ ગઢવી, વિરોધપક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અનુભા જાડેજા, તાલુકાના પંચાયતના પુર્વ સદસ્ય કાનજીભાઈ ગઢવી, પ્રદેશ લઘુમતી મોરચાના સભ્ય અલાનાભાઈ સુમરા, તાલુકા પંચાયતના સદસ્ય જયદેવસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ જટુભા સોઢા,અનુજાતિ મોરચાના પ્રમુખ વેરશીભાઈ સંજોટ,કિશાન મોરચાના પ્રમુખ રમેશભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિગોરા, પરેશભાઈ ભાનુશાલી, જિલ્લા ભાજપના કારોબારી સભ્ય,ચેતનભાઈ રાવલ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ વિક્રમસિંહ ભાટી, મહેન્દ્રસિહ જાડેજા,લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જુસબભાઈ રાયમા, મુશાભાઈ મંધરા,વિક્રમસિહ ભાટી,મુકેસભાઇ ચૌધરી,અનિલ ભાનુશાલી,અજયસિહ જાડેજા,અજયભાઇ જોષી,નરપતસિહ સોઢા,વિનય રાવલ,હાજી હારુન હાલેપોત્રા,જયેન્દ્રસિંહ જાડેજા,વિનોદભાઈ દરજી,ત્રિકમભાઈ પરગડુ,મોહનસિહ સોઢા,ડોલુભા જાડેજા,રાજેશ ભાનુશાલી,કિશોર આમર,રાજુભા જાડેજા,કલ્પેશ મોમાયા,કિશોરસિહ જાડેજા,જુવાનસિહ ચૌહાણ,સતપાલગીરી ગોસ્વામી, પ્રકાશભાઈ ભારાણી, સિધ્ધરાજસિંહ જાડેજા અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.