વિસનગર ધારાસભ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી દ્વારા ગરીબ કલ્યાણ સંમેલન ની વર્ચ્યુઅલ બેઠક

વિસનગર ધારાસભ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી દ્વારા ગરીબ કલ્યાણ સંમેલન ની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી જે પ્રસંગે વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ/ શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ તથા મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા આર.ડી. દેસાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથા તાલુકા શહેર ભાજપ ના હોદેદારશ્રીઓ તથા તાલુકા પંચાયત ના ડેલીકેટશ્રીઓ તથા નગર પાલિકા ના કોર્પોરેટરશ્રીઓ તથા દરેક મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓ હાજર રયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *