આણંદ મધ્યે સ્થિત દવે સેનેટરી ના ૫૦ માં વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટ : બીના પટેલ

આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રભારી અમિતભાઈ ઠાકર, Jaquare Group ના પ્રમોટર રાજેશભાઈ મહેરા, આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, નિરાલી એન. જી ના એમ.ડી શ્રી નવીન ગડા, કલેકટર શ્રી એમ. વાય. દક્ષિણી જી, આર્કિટેક આતિષ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નિપાબેન પટેલ, ખંભાત વિધાનસભા ના ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ તથા‌ અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *