ભારતીય જનતા પાર્ટી આણંદ તાલુકા મંડલ ની કારોબારી બેઠક ખાધલી ગામે રાખવામાં આવી

રિપોર્ટ : બીના પટેલ

ભારતીય જનતા પાર્ટી આણંદ તાલુકા મંડલ ની કારોબારી બેઠક ખાધલી ગામે રાખવામાં આવી આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ( બકાભાઈ) આણંદ તાલુકા પ્રમુખ અને બેઠક ના અધ્યક્ષ દિનેશભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ, પૂર્વ સાંસદ દિલીપભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ અંજના બેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સના બેન, તાલુકા મહામંત્રી શૈલેષભાઈ, મિલનભાઈ, જિલ્લા પંચાયત ના સભ્યો તથા તાલુકા પંચાયત ના સભ્યો એ હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *