ગાંધીનગર મહાનગર ભાજપ વોર્ડ નં.-11 દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે પેજસમિતિ નું અધૂરું રહેલું કામ પૂર્ણ કરવા સૂચનો અને માર્ગદર્શન આપ્યું.

ગાંધીનગર મહાનગર દ્વારા અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપ વોર્ડ નં.-11, માં સમાવિષ્ટ ખોરજ બુથ નંબર 203,204, 205,206 , 207અને 208ના વિસ્તારક તરીકે પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈપટેલ (દાસ), સુનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, શક્તિકેન્દ્ર ના સંયોજક તરીકે હર્ષદભાઈ પટેલ ની હાજરી માં ડોક્ટર સેલ ના કન્વીનર ડો. હસમુખભાઈ પટેલ ,બુથ 203 ના પ્રમુખ હરુન મલેક અન્ય આગેવાનશ્રીઓ અને બુથની કમિટી હાજર રહી બીએલઓ-૨ અને બુથના વોટ્સએપ ઇન્ચાર્જ શ્રીઓ ની નિમણૂક કરવામાં આવી. સંગઠનને મજબૂત કરવા માટે પેજસમિતિ નું અધૂરું રહેલું કામ પૂર્ણ કરવા તથા વિસ્તારમાં રહેતા સામાજિક અને વરિષ્ઠ આગેવાનો સાથે સંપર્ક કરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *