વડોદરા ખાતે પાન્ડેય પરિવારે દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

અખિલ વિશ્વ હિન્દૂ એકતા મંચ ના શહેર અધ્યક્ષ અને કમલમ દૈનિક વડોદરા ના બ્યુરો ચીફ ચિરાગભાઈ પાન્ડેય ના સુપુત્રી તેજસવી પાન્ડેય ના જન્મ દિવસ ની ઉજવણી માજલપુર પોલીસ સ્ટેશન ના સહયોગ થી શરૂ કરાયેલ સલ્મ વિસ્તાર ના બાળકો ની શાળા માં બાળકો સાથે ભોજન કરી ઉજવ્યો હતો.આ ઉજવણી માં માજલપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ સહિત સ્ટાફ સહયોગી રહી તેજસવી પાન્ડેય ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી હતી.આવા સુધ વિચાર સાથે કરાતા સેવાકીય કાર્ય માટે ચિરાગભાઈ પાન્ડેય પરિવાર ને પી.આઈ શ્રી એ બિરદાવ્યા હતા.બાળકો ને ભોજન પીરસવા ની સાથે તમામ કાર્ય માં ખુદ પાન્ડેય પરિવાર સહયોગી રહ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *