

રિપોર્ટ : બીના પટેલ
આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના સંદર્ભે તા. 13 જૂન 2022 ના રોજ સવારે 6:00 કલાકે આણંદ શહેર ના ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે યોગ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં વર્લ્ડ યોગોની પૂજા પટેલ ના માર્ગદર્શન હેઠળ 1400 થી વધુ નાગરિકો એ ભાગ લીધો.આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ( બકાભાઈ) તથા આણંદ જિલ્લા ના તમામ અગ્રણીઓ એ ભાગ લીધો હતો.
