પ્રાચી તીર્થ નજીક ટીંબડી પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ યોજાયો

આજરોજ ના ગુરૂવારના રોજ પ્રાચી તીર્થ નજીક ના ટીંબડી ગામે આવેલ પ્રાથમિક શાળા માં પ્રવેશ મહોત્સવ યોજાયો આ પ્રવેશ મહોત્સવ માં આ પ્રવેશ મહોત્સવ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજવીર સિંહ ઝાલા અધ્યક્ષ સ્થાનમાં યોજવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા કક્ષાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ આઇ.પરમાર સાહેબ .નાયબ ડીટીઓ ચાવડા સાહેબ .તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.પી.પરમાર સાહેબ અને તલાટી સાગઠીયા ભાઈ સી.આર.સી મહેતા સાહેબ. ટીંબડી ગામના સરપંચ શ્રી વિજયસિંહ વાળા તથા ઉપ સરપંચ શ્રી મનોજભાઈ વાળા ગ્રામ પંચાયતના સભ્યો એસ.એમ.સી.ના સભ્યો અને આગેવાનોની હાજરીમાં ખુબ સરસ કાર્યક્રમ સંપન્ન થયેલ આ પ્રસંગે રાઠોડ સાહેબ દ્વારા સરકાર શ્રી પ્રવેશ મહોત્સવ ની યોજના અને હેતુઓને થી માહિતગાર કરેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્યશ્રી રમેશભાઈ ચૌહાણ .. વર્ષાબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *