ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવતા ભાઠા માં પ્રધામંત્રી આવાસ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુંચોર્યાસી વિધાનસભા વિસ્તાર માં આવતા ભાઠા ગામ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૪ જેટલા મકાન મંજૂર થયા જેનું ખાતમુર્હુત ચોર્યાસી ના ધારાસભ્ય શ્રી ઝંખના પટેલ હસ્તક કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે સુડા ના મામલતદાર શ્રીમતી માધવી બેન, આર્કિટેક જયેશ દલાલ, માજી સરપંચ ભારતી બેન પટેલ તથા આ યોજના ના લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
રિપોર્ટ-કમલમ દૈનિક, સંજય પટેલ





