ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આનંદ ઠકકર ડીસા
ભારત વિકાસ પરિસદ પરિવાર ના સભ્ય ભુપેન્દ્રભાઈ જોશી ના ધર્મ પત્ની નેહલબેન જોષી ના જન્મદિન નીમીતે રાણપુર ગામે વૃક્ષારોપણ નુ આયોજન કરેલ .જેમા શાખા પ્રમુખ ભરતભાઈ માલી, ભુપેન્દ્રભાઈ જોષી,નેહલબેન જોષી,રાણપુર વ.વાસ ના. સરપંચ વગેરે ની હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *