રાજકોટ માં ભારે વરસાદ ને લીધે ડેપ્યુટી મેયર દર્શિતાં બેન એ રાજકોટ ના વિવિધ વિસ્તારો ની મુલાકાત લીધી

રાજકોટ માં ભારે વરસાદ ને લીધે ડેપ્યુટી મેયર દર્શિતાં બેન એ રાજકોટ ના વિવિધ વિસ્તારો ની મુલાકાત લીધી…જેમાં એરપોર્ટ રોડ સખીયા નગર તેમજ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમ જુબેલી કન્ટ્રોલ રૂમ અને વિવિધ વિસ્તારો માં લોકો ની મુશ્કેલી અંગે વાત કરી હતી અને આ કામગરીમાં માં કોર્પોરેશન નો સ્ટાફ પણ ખડે પગે હાજર હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *