રાજકોટ ખાતે વોર્ડ નં.૦૨માં પ્રગતિ સોસાયટી ખાતે રસ્તાના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓના વરદ્દ હસ્તે કરાયું

 વોર્ડ નં.૦૨માં પ્રગતિ સોસાયટી ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ્દ હસ્તે કરાયું. પ્રગતિ સોસાયટીમાં રસ્તાના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા પૂર્વ કોર્પોરેટર  અનિલભાઈ મકવાણા તથા વોર્ડ અગ્રણી ગુલાબસિંહ જાડેજા, જયંતિભાઈ બુધેલીયા, નિલેશભાઈ વ્યાસ, ભરતભાઈ કાઠી, અતુલભાઈ નથવાણી, સોમાણીભાઈ, રજનીભાઈ વોરા, કૌશિકભાઈ  અઢિયા, જયરાજસિંહ જાડેજા, નિલેશભાઈ તેરૈયા, જે.ડી.ઉપાધ્યાય, નિલેશભાઈ વ્યાસ, અતુલભાઈ નથવાણી, ગોપાલભાઈ સાગલાણી, પ્રગતિ સોસાયટી પ્રમુખ અનંતભાઈ ગોહેલ, મંત્રી બીપીનભાઈ પુજારા, ડૉ.પી.મણીયાર, રજનીભાઈ વોરા, દેવેનભાઈ કાતરાણી, સોમાણીભાઈ, લીલાબેન વોરા, નીલમબેન વોરા, અલ્કાબેન દોશી, મીતાબેન દવે, ખ્યાતિબેન ત્રિવેદી નમ્રતાબેન ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM