મહેસાણા માં વંદે ગુજરાત વિકાસયાત્રા ના માધ્યમ થી ગુજરાત કરી રહ્યું છે સુશાસન ના 20 વર્ષની ઉજવણી

અરવિંદ ગાંધી મહેસાણા. રિપોર્ટર

ખા ગુજરાત માં 82 વંદે ગુજરાત વિકાસ રથ ફરી રહ્યો છે 2500 થી વધુ કાર્યક્રમ અને આખા ગુજરાત માં 8 મહાનગરપાલિકાઓ 33 જિલ્લા ના તાલુકા અને ગ્રામ્ય સ્તરે પહોંચશે 25000 હજારથી વધુ નવા વિકાસકાર્યોની ઘોષણાને લોકાર્પણ કાર્યક્રમ વંદે ગુજરાત રથ માં પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે કહ્યું કે 20 વર્ષની આ વિકાસ યાત્રા આગળ વધે અને અવિરત ચાલુ રહે અને દરેક લાભાર્થી ને લાભ મળે એમ કહ્યું આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી દ્વારા આવેલ લાભાર્થી ,પ્રધાનમંત્રી આવાસ યોજના,કેશ લૉન,આયુસમાન કાર્ડ,વ્હાલી દીકરી,મફત વીજ જોડાણ,આવી અનેક યોજના ના લાભાર્થી ને લાબજ આપ્યો હતો. અને અંત માં મહેસાણા નગરપાલિકા ફાયર સ્ટેશન ધોબીઘાટ માં વૃક્ષા રોપણ કર્યું હતું. આ પ્રસંગ માં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ મહેસાણા નગરપાલીકા ના પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ ના મહામંત્રી જે.એફ.ચૌધરી.અને ભગાજી ઠાકોર,નગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન કૌશિકભાઈ વ્યાસ, ભારત સરકાર રેલવે યાત્રી સુવિધા કમિટી ના સભ્ય ગીરીશભાઈ રાજગોર,કોર્પોરેટર કનુભાઈ ઘડિયાળી,દેવેશ પટેલ,ફાલ્ગુની પટેલ,સંજય બ્રહ્મભટ્ટ,ઋષિરાજ પરમાર,કોકિલાબેન ચાવડા,જિલ્લા ભાજપ મંત્રી રંજનબેન પરમાર,નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ,નગરપાલિકા ના સ્ટાફ શહેર ના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *