

રિપોર્ટ : ચિરાગ પાંડેય
વડોદરા ગૌરીવ્રત નિમિત્તે ઉડાન ગ્રુપ દ્વારા 180 જેટલી નાની બાળકીઓને ઉડાન ગ્રુપ દ્વારા બંસલ મોલ થિયેટરમાં ગુજરાતી ફિલ્મ કહેવતલાલ પરિવાર બતાવવામાં આવ્યું આ બાળકીઓમાં અનેક બાળકીઓ એવી હતી જેઓએ પહેલીવાર મોલની અંદર ફિલ્મ જોઈ રહ્યા હતા. બાળકીઓનો ઉત્સાહ અને ઉમંગ બહુ જ હતો બાળકીઓ બહુ જ આનંદમાં હતી. ઉડાન ગ્રુપ અવારનવાર આવા સારા કામો કરતા હોય છે. આ કાર્યક્રમ નુઆયોજન ઉડાન ગ્રુપ તથા પિન્કીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું

