વડોદરા ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ જાતે જ પાવડો લઈ ને ગંદા પાણી માં ઉતરી સાફ સફાઈ કરતા નજરે પડ્યા

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરા માં ભારે વરસાદ ને પગલે વોર્ડ ૧૬ માં આવેલ આદિત્ય હાઈટસ પાસે પાણી ભરાવા ની સમસ્યા ઉદભવતા ત્યાં ના કોર્પોરેટર સ્નેહલ બેન પટેલ ને માહીતી મળતા ની સાથે જ કોર્પોરેશન ની ટીમ પહોંચવા ની રાહ જોયા વગર જાતે જ પાવડો લઈ ને ગંદા પાણી માં ઉતરી સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા . સ્થાનીક લોકો એ એમની ખુબ પ્રશંસા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *