ખંભાત ખાતે ભારતીય જનતા પાર્ટી ની સયુંકત બેઠક નું આયોજન કરાયું.

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત બેઠક જી.ભાજપ મહામંત્રી રમણભાઈ સોલંકી અને ખંભાત વિધાનસભા પ્રભારી ગોપાલભાઈ શાહ જી ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, ન.પા પ્રમુખ કામિનીબેન ગાંધી, શહેર-તાલુકા સંગઠન ના મહામંત્રીઓ સહિત હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *