મુમનવાસ ( ખેરાલુ – સતલાસણા ) દૂધ મંડળીના હોદ્દેદારો એ મોમેન્ટો અને શાલ સાથે ઐતિહાસિક ભાવ વધારા ને વધાવ્યો

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

ખેરાલુ સતલાસણા તાલુકાના મુમનવાસ દૂધ મંડળીના કારોબારી સભ્યો એ મહેસાણા દૂધસાગર ડેરી ના યશસ્વી અને તપસ્વી ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ની મુલાકાત લઈ ચાલું વર્ષે ઐતિહાસિક ભાવ વધારો આપવા બદલ આભાર વ્યક્ત કરતું એક કલાત્મક આભાર પત્ર અર્પણ કરી સત્ય ના પક્ષે સદા માટે વફાદારી નિભાવવાની નેમ વ્યક્ત કરી ઉપસ્થિત સૌના હદય જીતી લીધા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *