ડીસા ખાતે યોજાનાર રામ ચરિત માનસ પાઠ અંતર્ગત રઘુવશી મહિલા ઓ ની મિટિંગ યોજાઈ

ડીસા જલારામ મંદિર માં શ્રી જલારામ મંદિર ડીસા તેમજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા પાંખ ની અગત્ય ની મિટિંગ જલારામ મંદિર ખાતે આગામી 29/7/2022 થી 2/8 2022 સુધી આયોજન કરેલ તેના આગામી આયોજન રૂપે જલારામ મંદિર ના સેવીકા શારદાબેન ઠકકર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી અનેક બહેનો ના મંતવ્ય જાણી આ કાર્ય ને આખરી ઓપ આપવા માં આવ્યો જેમાં લોહાણા સમાજ ની બહેનો રીંકુ બેન ઠકકર હંસા બેન ઠકકર ચારુબેન ઠક્કર જયોતિબેન ઇન્ટર નેશનલ લોહાણા સમાજ ના મહિલા પ્રમુખ પૂજાબેન બીનાબેન કિશોરી બેન લીનાબેન શિલ્પાબેન શીતલ બેન તલાટી સરોજબેન સોનલ બેન રેખા બેન હેતલ બેન તેમજ આ કાર્યક્રમ સફળ બનાવવા ભગવાનદાસ બંધુ તેમજ આનંદ ભાઈ ઠકકરે માર્ગદર્શન પૂરું પાડી આયોજન માં સહકાર આપવા સમર્થન આપ્યું હતું આ કાર્યક્રમ માં આશાબેન ઠકકર મીનુબેન એ પૂર્ણ સહયોગ આપવા જણાવ્યું હતું
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *