પીએમએ CRPF જવાનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ CRPF જવાનો અને તેમના પરિવારજનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “@crpfindiaના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને ઉદ્ભવ દિવસની શુભેચ્છાઓ. આ દળ તેની અદમ્ય હિંમત અને વિશિષ્ટ સેવા માટે પોતાને અલગ પાડે છે. સીઆરપીએફની ભૂમિકા, પછી તે સુરક્ષા પડકારો અથવા માનવતાવાદી પડકારોને સંબોધવામાં પ્રશંસનીય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *