વૈષ્ણવચાર્ય શ્રી પૂ. પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી જામજોધપુર ના આંગણે પધરામણી વૈષ્ણવોમા હરખની હેલી

વૈષ્ણવજનોમાં અનેરો ઉત્સાહ વિવિધ કાર્યક્રમો અંગે તડામાર તૈયારી કાર્યક્રમને સજાવવા વૈષ્ણવજનોભાઈ બહેનોની બેઠક યોજાઇ

જામ-જોધપુર શહેરમાં આગામી તા.૪/૮/૨૦૨૨ ના રોજ શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રચાર અભિયાન અને ખાત મુહરત નીમીતે વૈષ્ણાવાચાર્ય પૂ. પા. ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની પધરામણી કરવામાં આવશે તા.૪ ના રોજ બપોરે ૩-૧૫ કલાકે મીની બસ સ્ટેન્ડ ચોક મુકામાં ભવ્ય સ્વાગત બાદ શોભાયાત્રા નીકળશે તેમજ બપોરે ૪-૦૦ વાગ્યે દિવ્ય વચનામૃત તેમજ શપથવિધી સમારોહ લોહાણા મહાજનવાડી મુકામે રાખેલ છે વધુમાં આ દિવ્ય ભવ્ય કાર્યકામ અંગે વધુ વિગત આપતા સીદસર સામાજીક અગ્રણી તેમજ ધર્મનારૂગી વૈષ્ણવ પ્રેમી કૌશીકભાઈ રાબડીયાએ
જણાવેલ કે આ કાર્યકમ ને યાદગાર સુંદર અને કલાત્મક બનાવવવા શહેરના આગેવાનો સામાજીક અગ્રણીઓ વૈષ્ણવજન ભાઈ બહેનોને બેઠક યોજઇહતી અને સહુના માર્ગદર્શન તળે આ કાર્યક્રમ દિપાવવા સહયારા પ્રયત્નો થઈ રહ્યા છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM