વધુમાં વધુ પાપત્યાગ માટે વધુમાં વધુ સત્વ જોઈએ અને વધુમાં વધુ ધર્માંરાધના માટે વધુમાં વધુ ઉલ્લાસ જોઈએ -મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે આપણે ચાતુર્માસમાં નિરાંતની એક એક ક્ષણનો ઉપયોગ જીવનરૂપી ભવનૈયા સરળતાથી તરીને સામે કાંઠે પહોચે. ગઈકાલે આપણે વ્યાખ્યાનમાં જે વાતો જોઈ તે શું બતાવે છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા પરમોધર્મ જીવદયા જીવરક્ષા માનવમાં કોરોના પછી આજે લમ્પી નામનો વાયરસ ગૌ-ગૌવંશમાં ફેલાતો જાય છે.આ અબોલ જીવ બૂમરાડ કરવાના નથી પણ માનવ તરીકે આપણી ફરજ બને છે કે આવા અબોલજીવને કુદરતી પ્રકોપમાંથી બચાવવા યોગ્ય સારવાર અને પરમાત્માને પ્રાર્થના કરીએ.આ પ્રકારે કોઈનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય છે,તો સમજો કે ભગવાન તમારા આત્મામાં છે.દુનિયા સાથેના તમારા સંબંધને ધ્યાનમાં ન લો, પરંતુ દરેકની સેવા કરો,સેવા માટે શોધ કરવાની જરૂર નથી.જે સામે આવે તેની સેવા કરો.જો તમે તમારું કલ્યાણ,મુક્તિ,મોક્ષ ઇચ્છતા હોવ,કાર્ય કરવા માંગતા હોવ,ઓળખવા માંગતા હોવ, ઓળખવા માંગતા હોવ,પ્રાપ્ય બનવા માંગતા હો,તો ફક્ત સ્વીકારો કે હું ભગવાનનો છું અને ભગવાન મારો પોતાનો છે, ફક્ત સ્વીકારો,બધું સારું થશે.એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઈ !મિત્રો :આપણે બધાજ આપણા જિંદગી ના પોટલાં ને ઉંચકી ફરીયે છીએ.જેમાં એવા એવા પથ્થરો છે જેની કોઈ જરૂરત જ નથી.જે મળીયુ છે એમાં જ જિંદગી નો આનંદ છે.પરંતુ આપણે એ ભૂલી બેઠા છીએ અને જે નથી મળિયું એનાથી દુઃખી રહીયે છીએ યાદ રાખજો કે ધરતી પર એક માનૂષીય જ એવો જીવ છે જે પૈસા કમાઈ છે પરંતુ બીજા બધાજ (મનુસ્ય સિવાયના) જીવ શાંતિ થી જીવે છે.કેમ કે એ બધા જીવ એમના પોટલાં ઉંચકતા નથી.આ વાત સમજાય તો ઠીક.નહિ તો આ દુનિયા વિશાળ છે અહમ ના પોટલાં ઉંચકી ને ચાલવા માટે !!!

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM