
ડીસા સ્થિત જલારામ મંદિર હર હમેશ સત્કાર્યો ને લઈ ને અગ્રેસર હોય છે ત્યારે શ્રાવણ માસ નિમિતે સુરેન્દ્રનગર નગર ના કથાકાર ના કઠે 28/ થી 2 તારીખ સુધી જલારામ મંદિર ના હોલ માં સુંદર આયોજન કરવા માં આવ્યું જેમાં જલારામ મંદિર ના સેવિકા શારદાબેન ઠકકર ઈન્ટર નેશનલ લોહાણા સમાજ મહિલા પાંખ ના પ્રમુખ પૂજાબેન ઠક્કર બીનાબેન રિનકુબેન આશાબેન મીનુબેન ચારુ બેન જયોતિબેન સરોજબેન સોનલબેન શીતલ બેન લીનાબેન નિમુબહેન પાયલ બેન રમીલા બેન કિશોરી બેન રેખાબેન હેતલ બેન હંસાબેન ઋત્વિ શિલ્પાબેન નયનાબેન વિણાબેન વશનતીબેન પલ્લવી બેન ભારતી બેન કૃપાબેન બહેનો દ્વારા સુંદર આયોજન કર્યુ હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા જલારામ મંદિર ના ટ્રસ્ટી કનુભાઈ આચાર્ય ભગવાનદાસ બંધુ અને સમાજ અગ્રણી ડાયા લાલ દિનેશ ભાઈ દીપ આનંદ ભાઈ જલારામ ભાઈ નવીનભાઈ નટુકાકા સંજય ભાઈ શુભાસ ભાઈ દિલીપ ભાઈ રતાણી પિયુષ અખાણી તેમજ જલારામ મંદિર સ્ટાફે સહકાર આપી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
આનંદ ઠકકર ડીસા
