

રિપોર્ટ : બીના પટેલ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાનગર સ્થિત ચરોતર વિદ્યા મંડળ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ઝન્ડી આપી રેલી ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ સાથે પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ પટેલ, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી યોગેશ પટેલ, ચારુતર વિદ્યામંડળ ના ચેરમેન ભીખુભાઇ પટેલ, મેહુલભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના કર્મચારીઓ સહિત 8 હજાર થી વધુ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા.