સ્વતંત્ર સેનાની મુલાકાતે મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ

રીપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં 76માં સ્વતંત્રતા પર્વ નિમિતે ભાદરણ ખાતે રહેતા 102 વર્ષની ઉંમર ધરાવતા સ્વતંત્ર સેનાની શ્રી શાંતાબેન મણીભાઈ પટેલના નિવાસ સ્થળે રાજ્ય મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સાહેબે મુલાકાત લીધી આ સાથે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ડાભી, ભાદરણના સરપંચ શ્રી ઉદયભાઇ પટેલ , જીલ્લા કલેક્ટર શ્રી મનોજભાઈ દક્ષિણી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *