પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ.”