


રિપોર્ટ, મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મચ્છર દિવસની ઉજવણીના ભાગ રૂપે વલવાડા પ્રા.આ કેન્દ્ર દ્વારા વલવાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેવાસેતુ કાર્યક્રમ માં આવેલ લાભાર્થીને મેડિકલ ઓફિસર ડો હિમાંશુ બી પટેલ દ્વારા મચ્છર દ્વારા ફેલાતા રોગો અને તેનાથી બચવાના ઉપોયો ની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી .આ કાર્યક્રમ માં ડો નિરાલી પટેલ વિસ્તારના cho ,આશાબેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
