સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ ના ચોથા સોમવારે અનાથ બાળકીઓ માટે ભોજન વિતરણ કાર્યક્રમ યોજાયો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના વડુમથક મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિંદુ ધર્મના પવિત્ર માસ એવા શ્રાવણ માસના દરેક સોમવારે સેવા ના કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ મોડાસા ખાતે અનાથ બાળકીઓ માટે ભોજન નું આયોજન કરવામાં આવીયું હતું. આ કાર્યક્રમમા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી તેમજ સભ્યો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવીયો હતો કાર્યક્રમના અંતે ટ્રસ્ટી દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *