આણંદ જિલ્લા માં સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત આદિયોગી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

ણંદ સ્થિત સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિયોગીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ લીધા આ સાથે આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જનકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *